gu_obs-tn/content/46/07.md

662 B

શહેરના દરવાજા

કોટવાળા શહેરોમાં દરવાજા સામાન્ય રીતે બહાર જવા અથવા અંદર આવવાનો એકમાત્ર માર્ગ હતો

એક ટોપલીમાં શહેરની દિવાલ પરથી તેને નીચે ઉતાર્યો

બીજી રીતે કહેવું હોય તો આ હશે, "તેને એક મોટી ટોપલીમાં બેસાડી અને શહેરની દિવાલ પરથી નીચે ઉતરવામાં મદદ કરી."