gu_obs-tn/content/46/06.md

538 B

તેજ સમયે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે, "તરત જ" અથવા, "ત્યાર બાદ."

યહૂદીઓ સાથે ચર્ચા

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે "યહૂદીઓને ઈસુમાં વિશ્વાસ કરવા માટે સારા કારણો આપ્યા," અથવા "યહૂદીઓ સાથે સમજણપુર્વક વાત કરી હતી."