gu_obs-tn/content/46/05.md

511 B

અહીં

એટલે કે, "દમાસ્કસ તરફ."

દેખતો થા

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે, "ફરીથી જોવા માટે સમર્થ બન"

તેની તાકાત પાછી આવી

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે "તે ફરીથી મજબૂત બની ગયો હતો" અથવા, "તેને સારું લાગ્યું"