gu_obs-tn/content/46/04.md

1.3 KiB

પરંતુ અનાન્યાએ જણાવ્યું કે

જો તે સ્પષ્ટ ન હોય કે શા માટે "પરંતુ" શબ્દ અહીં ઉપયોગ થયો છે, તો આવી રીતે અનુવાદ કરી શકાય, "પરંતુ અનાન્યા ભયભીત હતો, તેથી તેણે જણાવ્યું"

દેવે તેને જવાબ આપ્યો

આ રીતે ભાષાંતર કરી શકે છે, "અનાન્યાની શંકા દૂર કરવા માટે, દેવે કહ્યું" એ સ્પષ્ટ કરવા માટે કે શા માટે દેવ આ કહ્યું હતું.

મારું નામ જાહેર કરવા માટે

એટલે કે, "મારા વિશે શીખવવા માટે" અથવા, "મારી ઓળખ આપવા માટે"

મારા નામ માટે

એટલે કે, "મારા માટે" અથવા, "મારા કારણે" અથવા, "કારણ કે તે મારી સેવા કરે છે" અથવા, "કારણ કે તે મારા વિશે અન્યને શીખવે" છે,