gu_obs-tn/content/45/05.md

586 B

સ્તેફન મૃત્યુની નજીક જઈ રહ્યો હતો

એટલે કે, "સ્તેફન મૃત્યુ પામ્યા પહેલાં."

ઉંચા અવાજે બોલ્યો

એટલે કે, "મોટા સાદે બૂમ પાડી," અથવા "ખૂબ મોટેથી બોલી ઉઠ્યો"

આ પાપ તેમની વિરુદ્ધ ન ગણશો

'એટલે કે, "તેઓને મારી હત્યાના પાપના દોષી ના ગણતા.