gu_obs-tn/content/45/01.md

1.1 KiB

શુરુઆતાની મંડળી

એટલે કે, "મંડળી જ્યારે તેની પ્રથમ શરૂઆત થઈ"

સારી પ્રતિષ્ઠા હતી

આ રીતે અનુવાદ કરી શકાય "લોકો તેને સારા માનતા હતા. કેટલીક ભાષાઓ આ રીતે ભાષાંતર કરી શકે છે, "એક સારું નામ હતું."

પવિત્ર આત્માથી અને જ્ઞાનથી ભરપૂર હતો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે, "પવિત્ર આત્માનો અધિકાર અને ક્ષમતા હતી અને ખૂબ શાણપણ હતું" અથવા, " પવિત્ર આત્માથી ભરપૂર હતો અને અત્યંત બુધ્ધિમાન હતો."

દલીલો સાથેની ચર્ચા

એટલે કે, "સમજાવીને કારણો આપતો કે શા માટે"