gu_obs-tn/content/44/03.md

410 B

ભજનસ્થાનનું આંગણું

ફકત યાજકો જ ભજનસ્થાનમાં દાખલ થઈ શકે છે, પરંતુ સામાન્ય યહૂદીઓને આ વિસ્તાર, જે ભજનસ્થાનને ઘેરતો હતો, તેમાં આવવાની મંજૂરી આપવામાં આવી હતી