gu_obs-tn/content/44/02.md

378 B

ઈસુના નામે

"નામ" અહીં વ્યક્તિની સત્તા અને શક્તિ માટે વપરાયો છે. તેથી, આ સમીકરણનો અહીં અર્થ થાય છે, "ઈસુની સત્તા દ્વારા."

ઉભો થઈ જા

એટલે કે, "ઊભો થા"