gu_obs-tn/content/44/01.md

845 B

એક દિવસ

આ શબ્દસમૂહ એક ઘટના જે ભૂતકાળમાં ઘટી હતી તેનો પરિચય આપે છે, પરંતુ ચોક્કસ સમય દર્શાવતો નથી. ઘણી ભાષાઓ એ જ રીતે એક સાચી વાર્તા કહેવી શરૂ કરતી હોય છે.

એક અપંગ માણસ

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે "એક લંગડો માણસ." આ એક માણસ છે, જે તેના પગનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતો ન હતો, અને ઊભા થવા અથવા ચાલવાને શક્તિમાન ન હતો એનો ઉલ્લેખ કરે છે.