gu_obs-tn/content/43/10.md

609 B

ભાર અસર થવી

એટલે કે, " જ્યારે તેઓએ સાંભળ્યું ખૂબ જ દુઃખમાં" અથવા તો "ખૂબ જ દુઃખ લાગ્યું." મજબૂત લાગણીથી "હલી ગયેલા" લાગતા હતા.

ભાઈઓ

આ એક યહૂદીએ, સાથી યહુદીઓને સંબોધવા માટેનો એક સામાન્ય તરીકો હતો. તે આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે "મિત્રો."