gu_obs-tn/content/43/08.md

1.0 KiB

(પિતર ભીડ સામે પ્રચાર ચાલુ રાખે છે.)

ઈસુ હવે મહિમાવાન કરવામાં આવ્યો છે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે "ઈસુ હવે ઊઠાવી લેવાયા છે" અથવા, "ઈસુ હવે ઉપર લઈ લેવામાં આવ્યા છે" અથવા, " દેવે ઈસુને ઊંચામાં ઉઠાવ્યા છે"

ને જમણી બાજુ પર

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે "ની સાથે સૌથી મહત્વપૂર્ણ સ્થિતિ" અથવા, "ના પછી સર્વોચ્ચ સન્માન સ્થાન."

પરિણમે

એટલે કે, "વિશ્વાસીઓને એ કરી શકે એ માટે શક્તિમાન કરવા " અથવા, "આ લોકોને એ કરવાની સત્તા આપીને"