gu_obs-tn/content/43/07.md

1.6 KiB

(પિતર ભીડ સમક્ષ પ્રચાર ચાલુ રાખે છે.)

ભવિષ્યવાણી જે કહે છે તે આ પરીપુર્ણ કરે છે

અનુવાદનો અન્ય માર્ગ આ હશે, " પ્રબોધકોમાંના એકે લાંબા સમય પહેલા કહ્યું હતું તેને કારણે તે બન્યું"

તમારા

"તમે" અને "તમારા" ઈશ્વર, પિતા સંબંધી છે. સ્પષ્ટ બનાવવા માટે, આવી રીતે ભાષાંતર કરી શકાય છે "તમે, દેવ, નહિ જવા દેશે તમારા." કેટલીક ભાષાઓમાં, કોઈને સંબોધન એક ખાસ રીતે હોઈ શકે છે, "તું, હે દેવ."

કબર માં સડવું

એટલે કે, "કબરમાં સડો" અથવા, "કબર માં સડવું." આ એ હકીકત બતાવે છે કે ઇસુ કબરમાં લાંબો સમય રહ્યા ન હતા અને કહેવાનો અન્ય માર્ગ છે કે તેઓ મૃત રહ્યા ન હતા, પરંતુ તેના બદલે ફરીથી જીવતા થયા હતા.

ફરીથી ઈસુને જીવતા ઉઠાડ્યા

એટલે કે, "ઈસુને ફરીથી સજીવન કર્યા"