gu_obs-tn/content/43/03.md

1.4 KiB

સખત આંધી જેવો અવાજ

એટલે કે, "એક અવાજ જે સખત આંધી દ્વારા થાય છે" અથવા, "ધ્વની જે પવનના ફૂંકાવાથી ઉત્પન્ન થાય છે."

પવિત્ર આત્માથી ભરપૂર

એટલે કે, "પવિત્ર આત્મા દ્વારા ક્ષમતા આપવામાં આવી" અથવા, "પવિત્ર આત્મા દ્વારા અધિકાર આપવામાં આવ્યો"

અન્ય ભાષાઓમાં

આ રીતે અનુવાદત કરી શકાય છે, "તેમની પોતાની ભાષા કરતાં અન્ય ભાષાઓમાં" અથવા, "વિદેશી ભાષાઓમાં" અથવા," અન્ય સ્થળોની લોક બોલી." વિશ્વાસીઓને જ્યાં સુધી પવિત્ર આત્માએ તેઓને તે બોલવા માટે શક્તિ આપી ત્યાં સુધી આ ભાષાઓ ખબર ન હતી. ખાતરી કરો કે જે શબ્દ "ભાષાઓ" અનુવાદ કરવા માટે વાપર્યો હોય એ ભાષાઓ લોકો ખરેખર બોલે છે અને સમજે છે.