gu_obs-tn/content/43/02.md

821 B

પચાસમાંનો દિવસ

"પેન્ટેકોસ્ટ" નો અર્થ "પચાસમો (દિવસ)." તમે તમારા ભાષાંતરમાં શબ્દ "પેન્ટેકોસ્ટ" નો ઉપયોગ કરી શકો છો અને લખાણને અર્થ સમજાવવા દો. અથવા તમે એક શબ્દ જેનો અર્થ થાય, "50 મો દિવસ" ઉપયોગ કરી શકો છો

લણણીની ઉજવણી કરી

યહૂદીઓ લણણી માટેની ઉજવણી દેવને માટે આભાર ભેંટ

આ વર્ષે

એટલે કે, "એ વર્ષમાં જેમાં ઈસુ મૃત્યુ પામ્યો"