gu_obs-tn/content/42/10.md

1.7 KiB

સ્વર્ગ અને પૃથ્વી પરનો સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે "દેવ દ્વારા મને સ્વર્ગ અને પૃથ્વી પર સર્વ અધિકાર આપવામાં આવ્યો છે" અથવા, "દેવ દ્વારા મને સ્વર્ગ અને પૃથ્વી પર દરેક વ્યક્તિ પર સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે "અથવા," મારી પાસે સ્વર્ગ અને પૃથ્વી પરની સંપુર્ણ સત્તા છે. "

બધા લોકો્ના જૂથોને અનુયાયી બનાવો

એટલે કે, " લોકોને મદદ કરો જેથી તેઓ દરેક લોકોના જૂથમાંથી મારા શિષ્યો બને"

ના નામે

"આ શબ્દસમૂહનો બે અર્થ થાય છે, "સત્તા દ્વારા" અને, સત્તા હેઠળ." "નામ" શબ્દનો શાબ્દિક અનુવાદ ધ્યાનમાં રાખો, જો તે રીતે તમારી ભાષામાં આ રીતે સમજી શકાતો હોય તો. આ શબ્દસમૂહનો આ રીતે પણ વારંવાર ઉપયોગ કરી શકાય છે, "પિતાના નામે, પુત્રના નામે, અને પવિત્ર આત્માના નામે."