gu_obs-tn/content/42/07.md

655 B

પુર્ણ થવું જોઈશે

આ તરીકે ભાષાંતર કરી શકાય "થવું જોઈએ"

તેમના મન ખોલી નાંખ્યા કે જેથી તેઓ સમજી શકે

આ તરીકે પણ ભાષાંતર કરી શકાય છે, "તેમને સમજવા માટે સમર્થ કર્યા" અથવા, "તેમને સમજવાને લાયક બનાવ્યા."

ત્રીજા દિવસે

એટલે કે, "ત્રણ દિવસ પછી" અથવા, "ત્રણ દિવસ બાદ"