gu_obs-tn/content/42/06.md

638 B

તમને શાંતિ મળે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે, "તમને શાંતિ થાઓ " અથવા, "શાંતિમાં રહો"

ભુત

આ એક મૃત વ્યક્તિના આત્માનો ઉલ્લેખ કરે છે {4.]

શંકા કરવી

એટલે કે, " તેવી શંકા કે હું જીવતો અને અહીં તમારી સાથે છું"

સાબિત કરવા માટે

એટલે કે, " તેમને દર્શાવવા માટે"