gu_obs-tn/content/42/05.md

917 B

આપણા હૃદય ઉલ્લાસીત હતાં

એટલે કે, "આપણે ઉત્સાહિત હતા" અથવા, "આપણી આશા જાગવાનું શરૂ થયું હતું" અથવા, "આપણને આનંદ આવ્યો." કેટલીક ભાષાઓમાં તે વ્યક્ત કરવાની રીતો છે જેમ કે "અમારા હૃદય ઉભરાતા હતા" અથવા, "અમારા હૃદય ઉત્તેજીત થઈ રહ્યા હતા." જો તમે એવી અભિવ્યક્તિ વાપરો જે ઉલ્લેખ કરતી હોય કે હૃદય આનંદિત છે, તો ખાતરી કરો કે તે સૂચવતું ન હોય કે તેઓ હતાશ અથવા ગુસ્સો હતા.