gu_obs-tn/content/42/03.md

590 B

ત્રીજા દિવસે

કેટલીક ભાષાઓ આ કહેવાનું પસંદ કરી શકે છે "તેમના મૃત્યુ પછી ત્રીજા દિવસે."

તે લગભગ સાંજ હતી

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે "દિવસનો અંત થવા આવ્યો હતો," અથવા "સૂર્ય ઢળવા લાગ્યો હતો" અથવા, “હવે અંધારું થવાની શરુઆત થઈ હતી.”