gu_obs-tn/content/41/07.md

608 B

ભય અને મહાન આનંદથી ભરપૂર

એટલે કે, "ભયની લાગણીઓ અને મહાન આનંદ પણ અનુભવી રહી હતી."

સારા સમાચાર

આ રીતે પણ ભાષાંતર કરી શકો છો, "સારા સમાચાર એ છે કે ઈસુ ફરીથી જીવતો થયો છે." આ શુભ સમાચાર એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે ઈસુ મરેલામાંથી સજીવન થયો હતો.