gu_obs-tn/content/41/06.md

428 B

તે તમારી પહેલા ગાલીલ જશે

એટલે કે, "તે ગાલીલમાં તમને મળશે” અથવા, "જયારે તમે ગાલીલમાં પહોંચશો ત્યારે તે ત્યાં હશે." "તમે" અહીં બહુવચન છે, પ્રેરિતો અને બીજા શિષ્યો સહિત .