gu_obs-tn/content/41/03.md

849 B

યહૂદીઓ માટે પરવાનગી ન હતી

સાબ્બાથ દિવસનો નિયમ યહૂદીઓને મંજૂરી નથી આપતો કે તેઓ ખૂબ જ દૂર સુધી ચાલે અથવા અન્ય કોઇ પ્રકારનું કામ કરે .

દફન મસાલા

આ મીઠો સુગંધી મસાલો છે જે એક મૃત શરીર પર મૂકવામાં/ચોપડવામાં આવે છે જેથી તે ખરાબ ગંધ આવરી લે છે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય, "મીઠી સુગંધ મસાલા" અથવા, "મીઠી સુગંધ તેલ" અથવા, "મીઠી સુગંધ છોડ."