gu_obs-tn/content/41/02.md

864 B

તેઓએ મૂક્યા

એટલે કે, "ધાર્મિક નેતાઓ અને સૈનિકોએ મુક્યા"

પથ્થર પર મહોર

તેઓએ માટી અથવા પથ્થર અને કબર વચ્ચે મીણ જેવી નરમ સામગ્રી મૂકી અને તેને એક અધિકારીએ મહોર સાથે ચિન્હ કરી. જો કોઈ પથ્થરને ખસેડે તો, મહોરની સામગ્રી તુટે અને દર્શાવે કે કોઈ કબરમાં દાખલ થયું હતું. આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે, "પથ્થરને ખસેડવા પર લોકોને મનાઇનું નિશાન."