gu_obs-tn/content/38/15.md

1.0 KiB

જેવા સૈનિકો ઈસુની ધરપકડ કરે છે

એટલે કે, "જ્યારે સૈનિકો ઈસુની ધરપકડ કરતા હતા."

પોતાની તલવાર બહાર ખેંચી 

એટલે કે, "એ જગ્યાએથી જ્યાં તે રાખવામાં આવી હતી ત્યાંથી તલવાર બહાર ખેંચી."

મારે મારા પિતાની આજ્ઞા પાળવી જ જોઈએ   

એટલે કે, "હું તે નહિ કરું કારણ કે મારે મારા પિતાની ઇચ્છા પાળવી જ જોઈએ અને મારી ધરપકડ કરવાની પરવાનગી આપવી જ જોઈએ."

બાઇબલમાંથી એક વાર્તા

આ સંદર્ભો બાઇબલના કેટલાક અનુવાદમાં થોડાં અલગ હોઈ શકે છે.