gu_obs-tn/content/38/12.md

549 B

દુઃખના આ પ્યાલામાંથી પીઓ 

એટલે કે, "આ વેદનામાંથી પસાર થાઓ" અથવા, "જે થવાનું છે તે સહન કરો" અથવા, "આ વેદના સહન કરો."

તમારી ઇચ્છા પૂરી થાઓ 

આ અભિવ્યક્તિનો અર્થ થાય છે, "તમારી યોજના મુજબ કરો" અથવા, "જે કરવાની જરૂર છે એ કરો"