gu_obs-tn/content/38/11.md

895 B

એક સ્થળ ગેથસેમાને કહેવાય   

આ આવી રીતે પણ ભાષાંતર કરી શકાય છે, " નજીકનું સ્થળ ગેથસેમાને કહેવાય " અથવા, "જૈતુન પહાડના તળીયા પાસે એક સ્થાન ગેથસમને કહેવાય છે."

પરીક્ષણમાં પ્રવેશ 

એટલે કે, "જ્યારે તેઓનું પરીક્ષણ કરવામાં આવે ત્યારે પાપ ન કરે" અથવા, "પરીક્ષણ જે તેઓનું થવાનું હતું તેમાં તેઓ નિષ્ફળ ન જાય."

પોતાના દ્વારા 

આ રીતે ભાષાંતર કરી શકાય છે "એકલા."