gu_obs-tn/content/38/04.md

1.3 KiB

ઉજવણી કરાયેલું  

એટલે કે, "ઉજવણી કરવામાં આવી હતી."

થોડી રોટલી લીધી 

આ રીતે ભાષાંતર કરી શકાય, "રોટલીનો એક ટુકડો લીધો" અથવા, "રોટલીનો એક સાદો ટુકડો લીધો."

તેને તોડ્યો 

કેટલીક ભાષાઓમાં એવું કહેવું જોઈએ કે, "તેના ટુકડા કર્યા" અથવા, "તેના બે અડધા ભાગ કર્યા" અથવા, "તેના ભાગના ટુકડા કરી નાંખ્યા."

તમારા માટે આપવમાં આવ્યું છે 

આ રીતે પણ, ભાષાંતર કરી શકો છો "જે હું તમારા માટે આપું છું."

મારી યાદગીરીને સારૂં આ કરવું   

એટલે કે, "મેં તમારા માટે જે કર્યું છે તેની યાદ મા આ કરો." ઈસુ તો તેના મરણનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે ટૂંક સમયમાં થવાનું હતુ.