gu_obs-tn/content/38/02.md

864 B

પ્રેરિતોના ધનની થેલીનો રખેવાળ 

અથવા "પ્રેરિતોના પૈસાનો જવાબદાર" અથવા, " કે તે શિષ્યોના નાણાંની થેલીનો રખેવાળ હતો અને તેમાંથી ભંડોળ વહેંચવા માટે જવાબદાર હતો."

પૈસાનો પ્રેમી હતો 

એટલે કે, "ધનને અત્યંત મૂલ્યવાન માનતો હતો" અથવા, "પૈસા મેળવવા ઇચ્છતો હતો છે." કેટલીક ભાષાઓમાં એજ શબ્દ ન વાપર્યો હોય કે જે "લોકોના પ્રેમ" માટે ઉપયોગ કરતા હોય.