gu_obs-tn/content/37/11.md

951 B

ઇર્ષ્યા 

એટલે કે, "ઈસુની શક્તિ અને લોકપ્રિયતાની ઇર્ષ્યા", અથવા "ઇર્ષ્યા કરી કેમ કે ઘણા યહુદીઓ ઈસુમાં વિશ્વાસ કરતા હતા."

ભેગા મળીને 

એટલે કે, "એક સાથે મળ્યા" અથવા, "એક સાથે જોડાયા હતા." આ એક સામાન્ય બેઠક ન હતી, પરંતુ એક ચોક્કસ ઈરાદાની બેઠક હતી જેમાં ઈસુને કેવી રીતે મારી નાંખવા એની યોજના હતી.

બાઇબલમાંથી એક વાર્તા

આ સંદર્ભો બાઇબલના કેટલાક અનુવાદમાં સહેજ અલગ હોઈ શકે છે.