gu_obs-tn/content/37/10.md

711 B

લાજરસ બહાર આવ્યો! 

કેટલીક ભાષાઓ કહેશે, "લાજરસ કબરમાંથી બહાર આવ્યો!"

શબના કપડાં   

એટલે કે, "દફનના કપડાં." આ રીતે પણ અનુવાદ કરી શકાય છે, "દફન પટ્ટી" અથવા, "કપડાની પટ્ટીઓ."

આ ચમત્કારને કારણે 

એટલે કે, "કારણ કે દેવે આ અદભુત ચમત્કાર કર્યો હતો", અથવા "ઈસુએ લાજરસને ફરીથી જીવંત કર્યો હતો."