gu_obs-tn/content/37/09.md

535 B

મારૂં સાંભળો 

એટલે કે, "મને સાંભળો." આ ઉમેરવું મદદરૂપ થઈ શકે છે, "જ્યારે હું તમને પ્રાર્થના કરૂં છું" અથવા, "જ્યારે હું તમારી જોડે વાત કરૂં છું."

બહાર આવ 

કેટલીક ભાષાઓ એમ કહેવાનું પસંદ કરે કે, "કબરમાંથી બહાર આવ."