gu_obs-tn/content/37/08.md

953 B

શું મેં તમને કહ્યું ન હતું?   

એટલે કે, "યાદ કરો કે મેં તમને જણાવ્યું હતું." ઈસુએ જવાબ મેળવવા માટે આ પ્રશ્ન પૂછ્યો નથી, તેથી કેટલીક ભાષાઓમાં એક આદેશ તરીકે આ અનુવાદ થવો જોઈએ.

ઈશ્વરનો મહિમા જોશો 

એટલે કે, "દેવનો મહિમા પ્રદર્શિત થતા જુઓ" અથવા, "જુઓ દેવ બતાવશે કે તે કેવો મહાન છે.

પથ્થર ગબડાવ્યો 

કેટલીક ભાષાઓએ કહેવું જોઈએ, "પ્રવેશદ્વારના મુખ પર ઢાંકેલા પથ્થરને દુર ધકેલ્યો."