gu_obs-tn/content/36/06.md

1.4 KiB

તેમને સ્પર્શ કર્યો 

એટલે કે, "તેમના પર હાથ મૂક્યોં." કેટલીક ભાષાઓ એ સ્પષ્ટ કરવા માટે એ ચોક્કસ સ્થાન દર્શાવી શકે છે જ્યાં તેમણે તેમને સ્પર્શ કર્યો હતો. જો આમ હોય તો, આ રીતે આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે, "તેમણે તેમના ખભા પર સ્પર્શ કર્યો" અથવા, "તેમણે દરેક વ્યક્તિના ખભા પર પોતાનો હાથ મૂક્યોં."

ભયભીત ન થાઓ 

આ રીતે પણ અનુવાદ કરી શકાય, "ડરો નહિ."

ઉભા થાઓ  

આ રીતે પણ અનુવાદ કરી શકાય, "ઉભા થાઓ" અથવા, "કૃપા કરીને ઉભા થાઓ." યાદ રાખો કે એવું લાગે કે ઈસુ દયાથી તેઓ જોડે વાત કરી રહ્યા હતા.

હજુ પણ ત્યાં એક માત્ર ઇસુ હતા 

તે પણ ઉમેરી શકાય છે, "મૂસા અને એલિયા જતાં રહ્યા હતા."