gu_obs-tn/content/36/05.md

1.1 KiB

વાદળોમાંથી વાણી થઇ કે 

આ રીતે પણ અનુવાદ કરી શકાય છે, "એક વાણીવાદળમાંથી બોલી" અથવા, "દેવે વાદળોમાંથી વાત કરી અને જણાવ્યું."

તેનું સાંભળો  

આ રીતે ભાષાંતર કરી શકાય છે "તે એજ છે જેને તમારે સાંભળવો જોઈએ."

ભયભીત

એટલે કે, "અત્યંત ભયભીત."

જમીન પર પડી ગયા 

એટલે કે, "ઝડપથી જમીન પર ઝુકી ગયા" અથવા, "તરત જ જમીન પર નીચે નમ્યા." યાદ રાખો કે "પડી ગયા" નો અનુવાદ એ આકસ્મિકરૂપ જેવું ના લાગવું જોઈએ. તેઓએ કદાચ ભય અને ડર વગર ઇરાદાપૂર્વક આ કર્યું હોય.