gu_obs-tn/content/36/04.md

1.0 KiB

આશ્રયસ્થાનો   

આ રીતે પણ અનુવાદ કરી શકાય, "મુખ્ય આધાર સ્થળ" અથવા, "બગીચાની ઝુંપડી" અથવા, "તંબુ." યહૂદીઓ જેવી રીતે વાર્ષિક યહૂદી રજા દરમિયાન વૃક્ષની શાખાઓમાંથી બનાવેલ નાના, વ્યક્તિગત, કામચલાઉ આશ્રયસ્થાનો બનાવે છે, એનો ઉલ્લેખ કરે છે.

તેને ખબર ન હતી, તે શું બોલે છે 

એટલે કે જે, "શું બની રહ્યું હતું એ સમજ્યા વગર બોલી રહ્યો હતો" અથવા, "સ્પષ્ટ રીતે વિચાર કર્યા વગર વાત કરી રહ્યો હતો કારણ કે તે ઉત્તેજિત હતો."