gu_obs-tn/content/36/03.md

818 B

દેખાયા 

એમ પણ કહેવું શક્ય છે, "કશું પણ ન હતુ એમાંથી પ્રગટ્યાં." તેઓ અચાનક ત્યાં હતા.

તેમનું મૃત્યુ, જે ટૂંક સમયમાં થશે 

આ અનુવાદ આવી રીતે પણ કરી શકાય છે "કેવી રીતે ટૂંક સમયમાં તેમની હત્યા કરવામાં આવશે" અથવા, "કેવી રીતે તેઓ ટૂંક સમયમાં મૃત્યુ પામશે."

યરૂશાલેમમાં 

કેટલીક ભાષાઓ "યરૂશાલેમ શહેરમાં" કહેવું પસંદ કરી શકે છે,