gu_obs-tn/content/35/12.md

1.9 KiB

(ઈસુ વાર્તા કહેવાનું ચાલુ રાખે છે.)

એક નાની બકરી 

એક નાની બકરીને શ્રેષ્ઠ વાંછરડા કરતાં ઓછા લોકો ખાઈ શકે, અને વધારે મૂલ્ય ન હોય. મોટા ભાઇની ફરિયાદ છે કે તેના પિતા તેના કરતાં પાપી નાના પુત્રની વધુ સારી સરભરા કરી રહ્યાં છે.

તમારો આ પુત્ર 

આ અભિવ્યક્તિ દર્શાવે છે કે મોટા પુત્રને ગુસ્સો આવ્યો હતો. તે તેના નાના ભાઇ માટે તેનો નકાર બતાવે છે અને આ ભટકી ગયેલા પુત્રનું વળતું સ્વાગત કરવા માટે તેના પિતા પ્રત્યે નારાજગી બતાવે છે. અન્ય ભાષાઓમાં પણ આ વસ્તુઓ માટેની વાતચીત પરોક્ષ રીતે હોઈ શકે છે.

તમારા પૈસા વેડફી નાખ્યા 

એટલે કે, "જે પૈસા તમે તેને આપ્યા, એણે ઉડાવી માર્યા" અથવા, "તમારી સંપત્તિ ઉડાવી દિધી." જો શક્ય હોય તો, જે ભાઇનો ગુસ્સો બતાવે તેવી અભિવ્યક્તિનો ઉપયોગ કરવો.

ઉત્તમ વાંછરડાને કાપ્યો 

એટલે કે, "ઉત્તમ વાંછરડાને ઉજવણીમાં જમણ માટે માર્યું હતું."