gu_obs-tn/content/35/08.md

591 B

(ઈસુ વાર્તા ચાલુ રાખે છે.)

દેવ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું 

આ આવી રીતે પણ અનુવાદ કરી શકાય, "દેવ સામે પાપ કર્યુ છે, અને મેં તમારી સામે પણ પાપ કર્યુ છે."

હું યોગ્ય નથી 

એમ પણ કહી શકાય કે, "તેથી હું લાયક નથી" અથવા "પરિણામે, હું યોગ્ય નથી."