gu_obs-tn/content/35/07.md

938 B

(ઈસુ વાર્તા ચાલુ રાખે છે.)

હજુ પણ દૂર  

આ આવી રીતે પણ અનુવાદ કરી શકાય છે, "પોતાના પિતાનું ઘર એની દૃષ્ટિની સામે જ હતું, પરંતુ હજુ પણ અંતર દૂર હતું." પુત્ર પોતાના પિતાના ઘરની નજીક આવી રહ્યો હતો પરંતુ હજુ સુધી એટલો દૂર હતો કે જેથી ઘરના મોટા ભાગના લોકો તેને જોઇ શકતા ન હતા. ખાતરી કરો કે એવું ન લાગે છે તે હજુ પણ અલગ દેશમાં હતો.

કરુણા જાગી  

એટલે કે, "ઊંડો પ્રેમ અને દયા ઉમટી."