gu_obs-tn/content/35/06.md

657 B

(ઈસુ વાર્તા ચાલુ રાખે છે.)

હું શું કરી રહ્યો છું? 

એટલે કે, "શા માટે હું આવી રીતે જીવી રહ્યો છું?" અથવા, "મારે આવી રીતે જીવવું ન જોઈએ!" અથવા, "મારે આના જેમ જીવવાનો કોઈ અર્થ નથી." પુત્ર ખરેખર એક પ્રશ્ન નથી પૂછતો, તેથી કેટલીક ભાષાઓએ એક નિવેદનમાં આ અનુવાદ કરવો પડશે.