gu_obs-tn/content/35/04.md

685 B

(ઈસુ વાર્તા કહેવાનું ચાલુ રાખે છે.)

તેના પૈસા વેડફાઇ ગયા 

એટલે કે, "બદલામાં કંઈપણ મૂલ્ય મેળવ્યા વગર તેના બધા પૈસા વેડફી નાંખ્યા." કેટલીક ભાષાઓમાં તે આ રીતે ભાષાંતર કરી શકાય છે, "તેના નાણાં ફેંકી દીધા" અથવા, "તેના બધા પૈસા ખાઈ ગયો."

પાપમય જીવન  

એટલે કે, "પાપી બાબતો કરી."