gu_obs-tn/content/35/03.md

581 B

(ઈસુ વાર્તા કહે છે.)

મારો વારસો 

આ આવી રીતે ભાષાંતર કરી શકાય છે "તમારી સંપત્તિનો ભાગ જે તમારા મૃત્યુ પછી વાજબી રીતે મારો થઈ જશે."

મિલકત 

એટલે કે, "સંપત્તિ" અથવા, "મિલ્કતો." આ મિલકતમાં કદાચ જમીન, પ્રાણીઓ, અને નાણાંનો સમાવેશ થાય છે.