gu_obs-tn/content/35/02.md

634 B

વાર્તા 

ઈસુએ દેવના રાજયનું સત્ય શીખવવા માટે આ વાર્તાનો ઉપયોગ કર્યો છે. તે સ્પષ્ટ નથી કે આ ઘટનાઓ ખરેખર ઘટી હતી અથવા નહિ. તમારી ભાષામાં જો એક શબ્દ હોય, જેમાં બંને, કાલ્પનિક અને વાસ્તવિક વાર્તાઓનો સમાવેશ થાય છે, તો તમારે તેનો અહીં ઉપયોગ કરવો જોઈએ.