gu_obs-tn/content/35/01.md

860 B

એક દિવસ 

આ શબ્દસમૂહ એક ઘટના છે જે ભૂતકાળમાં થઈ હતી એનો પરિચય આપે છે, પરંતુ ચોક્કસ સમય દર્શાવતો નથી. ઘણી ભાષાઓ એ જ રીતે એક સાચી વાર્તા કહેવી શરૂ કરવાનો માર્ગ ધરાવતી હોય છે.

દાણીઓ

જકાતનાકાના કર ઉઘરાવનારાઓ સૌથી ખરાબ પાપીઓ ગણવામાં આવતા હતા કારણ કે ઘણી વખત તેઓ સરકારી જરૂર કરતાં ઉચા કર દ્વારા લોકો પાસેથી નાણાં એકત્ર કરી ચોરી કરતા હતા.