gu_obs-tn/content/34/07.md

964 B

(ઈસુ વાર્તા ચાલુ રાખે છે.)

ધાર્મિક આગેવાન આવી પ્રાર્થના કરે છે 

બીજી રીતે કહેવાનો માર્ગ આ હોય, "આ રીતે ધાર્મિક આગેવાને પ્રાર્થના કરી" અથવા, "આ રીતે ધાર્મિક નેતા પ્રાર્થના બોલે છે."

આની જેમ હું પાપી નથી 

એટલે કે, "હું એના જેવો પાપી નથી" અથવા, "હું ધર્મી છું, એના જેવો નથી."

અન્યાયી પુરૂષો 

એટલે કે, "એ માણસ જે પ્રામાણિક નથી" અથવા, "જે લોકો દુષ્ટ કાર્યો કરતા હોય" અથવા, "કાયદો તોડનારા"