gu_obs-tn/content/34/05.md

1.1 KiB

(ઈસુ દેવના રાજ્ય વિષેની બીજી વાર્તા કહેવાનું ચાલુ રાખે છે.)

સાચુ મોતી 

એટલે કે "કોઇ પણ ખામી વગરનું એક મોતી છે.",

મોતી 

જો મોતીથી અજાણ હો તો, "સુંદર પથ્થર" અથવા, "સુંદર પથ્થર જેવી વસ્તુ." તરીકે ભાષાંતર કરી શકાય

મૂલ્યવાન મોતી 

એટલે કે "તે ખૂબ જ મૂલ્યવાન હતું" અથવા, "જેની કિંમત અતિશય મોંઘી હતી."

મોતીનો વેપારી 

એટલે કે "મોતીનો જથ્થાબંધ વેપારી", અથવા, "મોતીનો વેપારી" આ એક વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જેનો ધંધો મોતી ખરીદી અને વેચાણ કરવાનો છે.