gu_obs-tn/content/34/04.md

808 B

(ઈસુએ બીજા વાર્તા કહી.)

ખજાનો 

એટલે કે, "એવું કંઈક કે જે ખૂબ જ મૂલ્યવાન હોય."

તેને ફરીથી દાટી દે છે 

આ પણ ઉમેરવા માટે શક્ય છે, "જેથી કોઈપણ તેને શોધી ન શકે છે."

આનંદથી વિભોર થઈ જવું 

આ કહેવાનો અન્ય માર્ગ છે, "ખૂબ જ ખુશ" અથવા, "ઉત્તેજિત."

તે ખેતર ખરીદી લીધું 

કેટલાક લોકો આવું ઉમેરવા ઇચ્છી શકે છે, "કે જેથી ખજાનો તેનો થઈ જાય."