gu_obs-tn/content/33/07.md

978 B

(ઈસુ વાર્તા સમજાવવાનું ચાલુ રાખે છે.)

ખડકાળ જમીન

જુઓ કે કેવી રીતે તમે આ શબ્દનો અનુવાદ  33-03  માં કર્યો હતો.

એક વ્યક્તિ છે

જુઓ કે કેવી રીતે તમે આ સરખામણીનો અનુવાદ  33-06  માં કર્યો હતો.

આનંદ સાથે સ્વીકારે છે   

એટલે કે, "તે ખુશીથી માને છે" અથવા, "ખુશીથી સંમત થાય છે કે તે સાચું છે."

નિષ્ફળ જાય છે 

એટલે કે, "તે ઈશ્વરને કે તેના વચનને માનતા નથી અથવા ઈશ્વરને અનુસરવાનું બંધ કરે છે"