gu_obs-tn/content/33/02.md

427 B

હાથ દ્વારા બીજ વેર્યા 

એટલે કે, "જમીન પર બીજ વેર્યા" અથવા, "બીજ દ્વારા તેના ખેતરની તમામ માટી આવરી લીધી." આ પદ્ધતિથી પ્રાચીન મધ્યપૂર્વમાં ખેડૂતો પાકની વાવણી કરતા હતા.