gu_obs-tn/content/33/01.md

467 B

એક દિવસ 

આ શબ્દસમૂહ એક ઘટના છે કે ભૂતકાળમાં જે થયું એનો પરિચય આપે છે, પરંતુ ચોક્કસ સમય નથી દર્શાવતું. ઘણી ભાષાઓ એ જ રીતે એક સાચી વાર્તા કહેવાનું શરૂ કરવા માટે એનો ઉપયોગ કરતી હોય છે.